Knee pain એટલે કે ઘૂંટણ નો દુખાવો આજકાલ દરેક age group માં જોવા મળે છે ⚠️ — चाहे aap walking करें…
Knee pain એટલે કે ઘૂંટણ નો દુખાવો આજકાલ દરેક age group માં જોવા મળે છે ⚠️ — चाहे aap walking करें, सीढ़ी चढ़ें या बैठने उठने में तकलीफ हो. ઘણા કેસમાં knee pain નું મુખ્ય કારણ હોય છે Ligament Tear, Osteoarthritis અથવા cartilage damage (cartilage घिस जाना). ગુજરાતીમાં કહીએ તો: “ઘૂંટણ નો દુખાવો માત્ર થાક નથી, એ joint damage નો સંકેત હોઈ શકે છે.” જો સમયસર સારવાર ન લો તો swelling, stiffness, clicking sound અને ચાલવામાં ભારે તકલીફ થઈ શકે છે. Osteoarthritis માં ખાસ કરીને joint ની ગીસાઈને કારણે pain અને movement ઓછું થઈ જાય છે. Ashtang Ayurveda Panchakarma Hospital માં અમે knee pain માટે natural અને holistic treatment આપીએ છીએ — बिना unnecessary surgery. અહીં Ayurvedic Panchakarma therapies જેવી કે Janu Basti, Abhyangam, Virechan સાથે advanced Neurotherapy treatment પણ આપવામાં આવે છે, જે joint lubrication સુધારે છે, inflammation ઘટાડે છે અને ligament તથા cartilage healing માં મદદ કરે છે. Neurotherapy ખાસ કરીને ligament injury અને cartilage damage માં ખૂબ અસરકારક છે કારણ કે તે blood circulation સુધારે છે અને natural repair process ને activate કરે છે. જો તમને knee pain, stiffness, swelling અથવા ચાલવામાં તકલીફ થાય છે તો તેને ignore ના કરો. समय पर diagnosis और सही आयुर्वेदिक + neurotherapy उपचार से आप फिर से pain-free movement पा सकते हैं. 📍 Ashtang Ayurveda Panchakarma Hospital, Surat Best Ayurvedic + Neurotherapy treatment for knee pain | ligament tear | osteoarthritis | cartilage damage 👉 आज ही consultation बुक करें और बिना सर्जरी घुटनों का दर्द दूर करें 👍